ચાલો બતાવું ગુજરાત નું શોપિંગ માર્કેટ 🛍️


.PART–1: ગુજરાતનું સૌથી મોટું શોપિંગ હબ 🛍️


1. અમદાવાદ શહેરને ઘણા લોકો Shopping Metropolis of Gujarat પણ કહે છે. કારણ કે અહીં તમને લગભગ દરેક પ્રકારની શોપિંગ બજેટથી લઈને મોંઘા સુધી એક જ શહેરમાં મળી જાય છે.



અમદાવાદની શોપિંગ માર્કેટ કયા કારણોસર ભારતભરમાં ફેમસ છે:

1. Textile Manufacturing Hub
ગુજરાતનો સૌથી મોટો ટેક્સટાઇલ પ્રોડક્શન વિસ્તાર અમદાવાદ છે. અહીંના આગળના એરિયા ફેમસ છે: મણિનગર,સરખેજ,નરોડા,ધંધુકા,Bapunagar textile zone
અહીં રોજે-રોજ લાખો મીટર ફેબ્રિક ઉત્પાદન થાય છે:
કોટન,બ્લોક પ્રિન્ટ. ટેક્સટાઇલ ઉત્પાદનનો મોટો ભાગ સુરત સાથે જોડાયેલ છે.પરંતુ ફિનિશિંગ,રિટેલ અને ડિઝાઇનિંગનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે.

2. નીચેના પ્રોડક્ટ્સ અમદાવાદની ઓળખ છે અને સૌથી વધુ વેચાય પણ છે. 

Ahmedabad market,અમદાવાદ શોપિંગ માર્કેટ, shopping in Ahmedabad,અમદાવાદનું હોલસેલ માર્કેટ,

1.ખાડી કાપડ અને હેન્ડલૂમ ટેક્સટાઇલ

અમદાવાદમાં ખાડીનું રિટેલ નેટવર્ક ખૂબ જ મોટું છે.ખાડી કાપડની ખાસિયતો:શુદ્ધ કોટન,ઠંડક આપે,સારું ચાલે,કોઈ પણ સિઝનમાં ચાલે
2. Bandhani / Bandhej Work
જોકે બાંધેજ નું કામ કચ્છ અને જામનગર માં પણ થાય છે.પરંતુ તેનું સૌથી મોટું રિટેલ સેન્ટર અમદાવાદ છે.
બાંધેજ માં શું મળે?:સાડી,કુરતી મટિરિયલ,દુપટ્ટો,ઓઢણી, ચણિયા–ચોળી

3. Navratri Collection (India nu nambar 1 market)

અમદાવાદ પાસે ભારતનું સૌથી મોટું નવરાત્રી બજાર છે. અહીં મળે છે:મિરર વર્ક ચણિયા–ચોળી,કલરફુ પટ્ટા, કાઠિયાવાડી જ્વેલરી,સજાવટના માટે પટ્ટા,કુદરતી રંગનાં દુપટ્ટાં નવરાત્રી દરમિયાન Law Gardenના ભાવે આખા ગુજરાતમાંથી લોકો વસ્તુઓ ખરીદવા આવે છે.

4. Silver Jewelry& antique item

અમદાવાદની જૂનીગણી બજારો સિલ્વર માટે ફેમસ છે: ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી,હસ્તકળા જ્વેલરી,નાકની નથ કાઠિયાવાડી નેકલેસ,બાજુબંધ

3. Ahmedabad City shopping zone 

1. Law Garden Market– Traditional Shopping

શું ફેમસ?નવરાત્રી ડ્રેસ,મિરર વર્ક જ્વેલરી,કાઠિયાવાડી સેટ બંગલ,કચ્છી ચણિયા–ચોળી,કપડા ઉપર હેન્ડમેડ મિરર વર્ક
શા માટે ફેમસ?કેમકે આ માર્કેટ સંપૂર્ણપણે Gujarati traditional look ને promote કરે છે.અહીંની બધી વસ્તુઓ હસ્તકલા આધારિત છે.
Best Time to Visit:સાંજના 4:00 બાદ શનિવાર–રવિવાર સૌથી વધારે ભીડજોવા મળશે.
Price Range:Jewelry: ₹50 થી ₹600
Chaniya Choli: ₹600 થી ₹6,000
Kutchi Jacket: ₹200 થી ₹1500
2. Manek Chowk – Gold Market of Ahmedabad
ફેમસ શું?:Gold & Silver Jewelry,Wedding Jewelry,Antique Designs
ખાસ વાત:ભારતમાં માણેક ચોક ગોલ્ડ માર્કેટ સૌથી પ્રાચીન ગણાય છે.અહીંના સોનારા પરંપરાગત ગુજરાતી ડિઝાઇન ખૂબ બનાવે છે.
3.Best Sarees & Dress Material
શું મળે? બાંધેજ,કાઠિયાવાડી સાડી,કચ્છી કોઠી સાડી કાઝવર્ક સાડી,બ્લાઉઝ મટિરિયલ
ખાસિયત: ગુજરાતની મોટા ભાગની વરઘોડાની સાડીઓ અહીથી લેવાઈ છે.

4. 3 Darwaja Market – Pocket Friendly Shopping

અહીં વાસ્તવિક ભાવમાં દૈનિક વપરાશ માટેની વસ્તુઓ મળે છે:બેગ,પર્સ,ચપ્પલ,મોરપીચ જ્વેલરી,હોમ ડેકોર,વેસ્ટર્ન કપડાં
કેમ ફેમસ? કારણ કે અહીં ભાવતાલ સૌથી વધુ ચાલે છે.
(ભાવ તાલ કરે એજ આપણો સાચો ગુજરાતી હો.)

5. CG Road – Branded& Premium Shopping

શું મળે?બ્રાન્ડેડ કપડાં,Footwear,Lifestyle products,Premium Jewelry,Electronics

4. Ahmedabad Food શું જરૂરથી ટ્રાય કરવું જોઈએ ?

અને તમને ખબર છે કે ગુજરાત ની વાનગી તો વાતજ અલગ હોય છે. તો અમદાવાદ માં તમે ટ્રાય કરી શકો જેમ કે:ખાખરા (200+ ફ્લેવર્સ)ગાંઠિયા,નમકીન,કાજુ બરફી, મેથીપાક અને બીજું ગણું બધું.

5. Ahmedabad Shopping Tips 

 1. નવરાત્રી ના 1 , 2 મહિના બાકી હોય ને જાવ શ્રેષ્ઠ કલેક્શન મળે 2. Law Garden માં ઓછામાં ઓછા 3 શોપ compare કરો 3. Manek Chowk માં Gold ખરીદવું હોય તો દિવસે જાવ 4. 3 Darwaja માં bargaining ચાલે તો સસ્તું જોઈતુ હોય તો ત્યાં જવું 5. અમદાવાદ માં આવી ગણી બધી માર્કેટો છે જ્યાં હોલસેલ ભાવે વસ્તુ મળે છે અને એટલું સસ્તું મળે કે આપણે વિચારી પણ ન શકીએ.

6. Ahmedabad Shopping Travel Real Story (મે ઈન્સ્ટાગ્રામ માં વાંચે લી)


આ કહાની મને Instagram પર મળી હતી. Small-budget માં online business કેવી રીતે શરૂ કરી શકાય એની સારી idea હોવાથી અહીં share કરી રહ્યો છું. આ story motivational purpose માટે છે.

 દાહોદના એક નાના ગામમાં રહેતા કાશીભાઈ ઓનલાઇન નું નોલેજ ઘણું પણ શું કરું કંઈ સમજણ ન પડે એટલે એમણે ઓનલાઈન બિઝનેસ કરવાનો નિર્ણય લીધો તેઓએ આ સ્ટ્રેટેજી કરી:₹2000 માં Law Gardenમાંથી 10 જોડી જ્વેલરી લીધી 3Darwajaમાંથી ₹150–₹250 ના Kutchi Jacket લીધી બીજા બજારો માંથી ₹450 ની Bandhej Duptta લીધા ઓનલાઇન સેલિંગ ચાલુ કર્યું ધીમે-ધીમે order મળવા લાગ્યા.6 મહિનામાં તેમની વિક્રી:2000 → ₹18,000 પાસે પહોંચી ગઈ દરરોજ મુસાફરી કરીને Ahmedabadના જ લોકલ માર્કેટમાંથી વસ્તુઓ લાવતા અને ઓનલાઇન વેચતા આ કિસ્સો 100% real છે business mindset વાળા લોકો માટે perfect idea.

Disclaimer:
આ story મને Instagram પર મળી હતી અને inspirational example તરીકે share કરી છે. વાસ્તવિક પરિણામ દરેક વ્યક્તિ પ્રમાણે બદલાઈ શકે છે.

8. Ahmedabad Shopping Travel Ideal 1 Day Plan

10 AM – લોકલ માર્કેટ જ્યાં સસ્તુ મળતું હોય.
સાડીઓ અને ડ્રેસ મટિરિયલ માટે 
1 PM – મણિનગર ફૂડ બ્રેક
ખાખરા–ગાંઠિયા ખરીદો
3 PM – Manek Chowk
Gold/Silver Shopping
5 PM – Law Garden
Traditional Shopping + Photoshoot
8 PM – Manek Chowk Food Street
Dinner & Night Experience

PART–2: Surat Shopping Travel – ગુજરાતનું સાડી,Textile અને Diamond Capital 🛒

સુરત ગુજરાતનું એવું શહેર છે,જેને લોકો Silk City of India Textile Capital of Asia અને Diamond Cutting Hub of the World એમ ત્રણ અલગ–અલગ નામોથી ઓળખે છે.આ ત્રણેય ટેગ એકદમ સાચા અને રિયલ છે, કારણ કે સુરતનું ઉત્પાદન અને ટ્રેડિંગ નેટવર્ક એટલું મોટું છે કે એક શહેર પોતે જ ભારતના કુલ ટેક્સટાઇલનો 35% અને Ready made ગાર્મેન્ટ્સનો 40% સુધીનો ભાગ બનાવે છે.આ ભાગમાં આપણે સુરતના તમામ મુખ્ય Shopping Zones, Market Areas, Textile Hubs, Diamond Market, Wholesale Locations, Food Shopping, Real Travel Tips, અને Local Business Stories — બધું જ વિગતવાર અને રિયલ આધારે સમજશું.

1. સુરત– કેમ ઈન્ડિયા નું ટેક્સટાઇલ્સ કેપિટલ કહેવાય છે.?

સુરતનું ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટી ભારતનું સૌથી મોટું માનવામાં આવે છે તેના 5 મૂળભૂત કારણો છે:

1. પાવર લુમ પ્રોડક્શન (એશિયાનું બિગેસ્ટ)

 કતારગામ, કડોદરા, વરાછા વિસ્તારોમાં હજારો powerloom units સતત 24x7 ચાલે છે.અહીં ઉત્પાદન થાય છે:Art Silk Sarees,Synthetic Fabrics Nylon–Viscose Fabric,Printed Sarees Bollywood Replica Clothing,Dress Material (Catalog + Non-catalog)Embroidery Work
સુરતના powerloomમાંથી રોજના 3 કરોડ મીટરથી વધુ ફેબ્રિક પ્રોડક્શન થતું હોય છે.આ આંકડો 100% રિયલ છે.


H4. 2. Asia’s Largest Embroidery Hub

Surat Ring Road, Udhna, Kadodara, Sachin અને Pandesara વિસ્તારમાં હજારો Computer embroidery machines સતત કામ કરે છે.
અહીં બનતું છે:Zari Work,Stone Work,Sequence Work,Diamond Work,Mirror Work,Heavy Bridal Lehenga Fabrics ખાસ કરીને Digital Printed Sarees માટે સુરતનો દેશભરમાં જબરદસ્ત દબદબો છે. સુરત દેશનું નંબર 1 સાડી ઉત્પાદન કેન્દ્ર છે.
અહીં 300+ પ્રકારની સાડીઓ મળે છે:વરાછા રોડ પર evening shoppingનો એક અલગ જ એવો અનુભવ મળે.સુરત માત્ર ટેક્સટાઇલ માટે જ નહીં, પરંતુ ખાવાની વસ્તુઓ માટે પણ ફેમસ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો